Spiritual Quotes On ભગવાન

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં 'ઈગોઈઝમ' છે ત્યાં ભગવાન નથી. જ્યાં ભગવાન છે ત્યાં 'ઈગોઈઝમ' નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભગવાન દુઃખને જાણે, વેદે નહીં!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભગવાને કહ્યું, 'શું કરવાથી મોક્ષે જવાય?' સમકિત થાય તો જવાય અથવા 'જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન-ઉપાયથી કાયમની શાંતિ રહે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પાપ-પુણ્ય એટલે શું? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આંતરશત્રુઓ જેણે હણ્યા છે એવા અરિહંતને નમસ્કાર કરું છું. આંતરશત્રુઓ છે તેમને ઓળખો. ક્રોધ-માન-માયા-લોભ એ આંતરશત્રુઓ છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ભગવાન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on