Website link:
ક્રોધ પર નિયંત્રણ, પણ કઈ રીતે?
તમે ખોટું કશું ચલાવી શકતા નથી. ક્યાંય પણ કંઈ ખોટું થાય અથવા તો તમને ઠીક લાગે છે એવું ન થાય તો તમે અકળાઈ જાઓ છો. ઘણીવાર તમને શાંત થવામાં ખૂબ લાંબો ટાઈમ જાય છે, આના કારણે અમુક સંજોગોમાં તમારા ઝઘડા પણ થઈ જાય છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
ક્રોધ પર નિયંત્રણ, પણ કઈ રીતે?
તમે મોટા ભાગના સંજોગોમાં આંતરિક અકળામણ અનુભવો છો, બહાર તમે જવલ્લે જ ગુસ્સે થાવ છે. પણ અંદર ફ્રસ્ટ્રેશન થાય અથવા દુઃખ અનુભવો છો, પણ સામે પડીને ઝઘડા કરવાનું તમે બને ત્યાં સુધી ટાળો છો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ?
કોઈ વસ્તુ કે પરિસ્થિતિ તમને હલાવી કે ડગાવી શકતી નથી. તમને ગમે તેવી કપરાં સંજોગોમાં કઈ રીતે સોલ્યુશન લાવવું એ શોધી કાઢો છો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
ક્રોધ થઈ જાય તો શું કરવું?
You cannot allow something wrong to happen. If anything goes wrong anywhere or something doesn't feel right, you get frustrated. Sometimes it takes you a long time to calm down, due to which you also get into fights in some situations.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
How to manage Anger?
In most circumstances, you feel frustrated inside. On the outside, you hardly get angry. But inside you feel frustrated or upset, but you avoid confrontation as much as possible.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Is Anger a weakness or strength?
No thing or situation can shake or move you. You can find a solution no matter how difficult the situation is.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
How can we improve our Anger issues?
subscribe your email for our latest news and events