Website link:
નિષ્ફળતાથી સફળતા સુધી
તમને જીવનમાં ઘ્યેય રાખો છો અને એને સર કરવા મહેનત તેમજ પ્લાનિંગ કરો છે. પણ ક્યારેક એવું પણ બને છે કે ધ્યેયમાં પ્રોબ્લેમ આવે તો તમે નાસીપાસ થઈ જાઓ છો, કંઈક તમારી ધારણા બહારનું બને તો ઘણા સમય સુધી તમને એની અસર થઈ જાય છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
નિષ્ફળતાથી સફળતા સુધી
તમે લાઈફને એન્જોય કરવામાં માનો છો, તમે મોસ્ટલી રિલેક્સ હોવ છો. તમને જલ્દી ટેન્શન થતું નથી. પણ તમે બહુ જલ્દી કંટાળી જાઓ છો, અને તમને ચેન્જ જોઈએ છે. અને કોઈ વાર એવું બને છે કે તમે ધ્યેય નક્કી કરી શકતા નથી અને કરો તો એને વળગી રહેવામાં તમને તકલીફ પડે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
Status Videos
You have a goal in life and to achieve it you work hard and do planning. But sometimes it also happens that if there is a problem in the goal, then you feel disheartened. If something happens beyond your expectations, it affects you for a long time.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
From Failure to Success
You believe in enjoying life, you are mostly relaxed. You don't get stressed easily. But you get bored very easily, and you want a change. And sometimes it happens that you can't set a goal and if you do, you find it difficult to follow.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Self help: Make a better you
subscribe your email for our latest news and events