Website link:
શું સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે?
તમારી સૌથી મોટી સ્ટ્રેન્થ છે કે તમે હંમેશા કોન્ફિડન્ટ રહો છો, હારી જઈશ, મારાથી નહીં થાય જેવા વિચારો તમને મૂંઝવતા નથી. પણ કોઈ વાર આ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં પરિણમે છે. એવા સમયે તમે હારને જલ્દી સ્વીકારી શકતા નથી. બીજી વ્યક્તિઓ અથવા તો કોઈ બીજા કારણોથી હારી ગયા એવું તમને લાગે છે. સામેના ને જીતતા જોઈને તમને અણગમો થાય છે, એને કેમ કરીને એને હરાવું એવા વિચારો પણ કોઈ વખત આવે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
શું સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે?
તમારી જીત માટેની સ્ટ્રેટેજી છે, ધીરજ અને ખંત. તમે ખૂબ ફોકસ સાથે સ્થિરતાથી જીત માટે તૈયારી કરો છો. અને એ તૈયારીમાં તમારું સર્વસ્વ ન્યોછાવર કરી દો છો. પણ જો આ પછી તમને હાર મળે તો તમે સહન કરી શકતા નથી અને નેગેટિવ થવા લાગો છો. કઈ રીતે તમને બીજા બધા કરતાં ઓછું જ મળે છેથી લઈને તમે જીવનમાં કશું જ અચીવ કરી શકતા નથી, બીજા ઓછી મહેનતે તમારાથી આગળ વધી જાય છે એવા વિચારો તમને આવે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
સ્પર્ધા પોતાની જાત સાથે, નહીં કે બીજા કોઈ સાથે
Your biggest strength is that you are always confident. You are not bothered by thoughts like I will lose or I won’t be able to do it. But sometimes this confidence results in over confidence. At such times you cannot accept defeat easily. You feel you’ve lost because of other people or some other reason. Seeing the opponent win makes you feel disgusted, sometimes you even think how can I defeat him.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Is it worth entering a competition?
Your winning strategy is patience and persistence. With great focus, you steadily prepare for victory. And you put your all in that preparation. But if you lose after this, you cannot bear it and start becoming self-negative. You get thoughts like how you get less than everyone else, how you can't achieve anything in life and others are getting ahead of you with less effort.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Compete with Yourself not with others
subscribe your email for our latest news and events