Website link:
સુખ ક્યાંથી મળશે?
તમે કોઈ પણ સિચ્યુએશનમાં ડીસીઝન તમારા ગણા-અણગમાના આધારે લો છો. તમે તમને ગમતી વસ્તુ/વ્યક્તિ માટે નિસંકોચ ખર્ચો કરી શકો છો. તમારામાં તમારી વસ્તુ અને વ્યક્તિ માટે પઝેસીવ હોઈ શકો છો. તમને લાઈફ એન્જોય કરવામાં માનો છો. ક્યારેક તમે બીજા કોઈને ઉડાઉ કે સેલ્ફીશ લાગો એવું બની શકે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
સુખ ક્યાંથી મળશે?
તમે લાઈફના દરેક ડીસીઝન પૈસાની બચત થાય એ રીતે લો છો. તમે પૈસાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવામાં માનો છો, તમારું માનવું છે કે મોજ-શોખ પાછળ પૈસા વેડફવા ના જોઈએ. તમે દરેક ખર્ચનો હિસાબ રાખો છો. ઘણીવાર તમે ઈચ્છા હોવા છતાં પૈસા ખર્ચી શકતા નથી એવું બને છે. તમને પૈસા કમાવાની ચિંતા રહે છે તેમજ પૈસામાં નુકસાન આવે તો તમને ખૂબ અસર થાય છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
ધંધામાં પૈસાની ચિંતા કઈ રીતે બંધ કરવી?
તમે લાઈફના દરેક ડીસીઝન સામાનો વિચાર કરીને લો છો. તમને લોકો તમારાથી ખુશ રહે તો આનંદ થાય છે. તમે કોઈને હેલ્પ કરવા માટે ખેંચાઈ જવામાં ક્યારેય વાંધો નથી આવતો. પણ તમને લોકો તમારા માટે શું વિચારે છે એનાથી ફરક પડે છે. પણ જયારે ઉપકારનો બદલો કોઈ અપકારથી આપે કે તમારા વિષે સહેજ પણ ખરાબ બોલે તો તમે ખૂબ અપસેટ થઈ જાઓ છો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
શા માટે લોકો આપણને દુઃખ આપે છે?
You take decisions in any situation based on your likes and dislikes. You can freely spend on something or a person you like. You can be possessive about your things and people. You believe in enjoying life. At times, you may appear vain or selfish to others.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Discover the source of Happiness
You make every decision in life with the intent of budgeting money. You believe that money shouldn’t be wasted on pleasures and enjoyment. You keep track of every expense. Sometimes you can't spend money even if you want to. You are worried about earning money. Also, if there is any money loss then it affects you a lot.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
How to stop worrying about business?
You make every decision in life whilst keeping in mind the person in front of you. You enjoy people being happy because of you. You don’t mind stretching yourself to help someone. But what people think of you is important to you. When someone repays kindness with unkindness or says something bad about you, then you become very upset.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. These videos will show us how to overcome those shortcomings.
Website link:
Why do people hurt us?
subscribe your email for our latest news and events