Website link:
પોઝિટિવ પેરેંટિંગ
તમે માનો છો કે બાળકના ઉછેર માટે સ્ટ્રીકટ રહેવું જરૂરી છે. તમે એમની જીદમાં ક્યારેય પ્રોત્સાહન આપતા નથી, એને રોકવા ક્યારેક ખીજાવું પડે તો તમે ખીજાઓ છો. અને અમુક મોટી ભૂલ કરે તો પનીશમેન્ટ પણ તમે કરો છો. પણ બની શકે કે તમારું બાળક સમય જતાં તમારી સામે થઈ જાય અથવા તો તમારા પ્રેમ કરતા એને ડર વધુ હોય.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
પોઝિટિવ પેરેંટિંગ
તમે માનો છો કે બાળકને મનાવી/પટાવીને કામ લેવું જોઈએ. તમે એને મનાવીને તમને ઠીક લાગે એવું કરાવો છો. પણ તેની નાની-મોટી દરેક વાત તમારી નજરની બહાર જતી નથી. મોટા ભાગે તમારી હૂંફ લાગતી હોય છે પણ કોઈ વાર તમે એની લાઈફમાં ઈન્ટરફીયર કરો છો, અથવા તો નાની નાની વાતોમાં માથું મારો છો એવું લાગી શકે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઈએ?
તમે માનો છો કે બાળકને કોઈ બાબતમાં રોકટોક ના હોવી જોઈએ, એને એનું જીવન એની રીતે જીવવાનો હક છે. તમે એની પર વિશ્વાસ રાખીને બધી રીતની ફ્રીડમ આપો છો. આમાં કોઈવાર એવું બની કે તમારું બાળક કપરા સંજોગોમાં ડીલ કરવાની શક્તિ ના કેળવી શકે અથવા તો સમય જતા તમારી ઈચ્છા હોવા છતાં તમે એને કોઈ બાબતે વાળી ના શકો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
You believe in being strict to raise a child. You never encourage their stubbornness. To stop them if you need to shout at them, then you will do so. And if they make a big mistake then you will also give them a punishment. But it may be that with time your child may turn against you or may fear you more than love you.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
Positive Parenting
You believe in persuading or coaxing a child to do a job. You convince them to do what you think is correct. But every little or big thing they do doesn’t go out of your sight. Most of the time they feel your security, but sometimes the child may feel that you are over-interfering in small things.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
What to do when your child makes mistakes?
You believe that a child shouldn’t be restricted in anything. He/she has the right to live his/her life their own way. You trust them and give them all types of freedom. Sometimes it may happen that your child hasn’t developed the strength to deal with difficult situations. Or with time even if you wish to, you are unable to guide them in the correct direction.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
What is the role of parents in child development?
subscribe your email for our latest news and events