Website link:
ન્યાય ખરેખર શું છે?
તમને જે સાચું લાગે એની માટે તમે લડી જાઓ છો. તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ અને બિલીફને હંમેશાં પ્રોટેક્ટ કરો છો.. પણ કોઈવાર પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે ગૂંચવાઈ જાય છે, અને તમે ઘણીવાર આજુ બાજુવાળા સાથે અથડામણમાં આવી જાઓ છો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
ન્યાય ખરેખર શું છે?
તમે હંમેશા ઝઘડા ટાળવાના પ્રયત્ન કરો છો. તમે કંઈ પણ બોલતા કે કરતા પહેલા વિચારો છો. પણ ઘણીવાર કોઈ તમારો ફાયદો ઉઠાવી જાય છે અથવા તો તમને ગમે તેમ સંભળાવી જાય છે, અને તમારી ઈચ્છા હોવા છતાં તમે તમારી પોતાના માટે લડી શકતા નથી.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે જ દરેક પર્સનાલીટીમાં ખૂબીઓ સાથે નાની મોટી ખામીઓ પણ હોવાની જ. તો આ નાની ખામીઓને કઈ રીતે દૂર કરવી તેની માટે નિહાળો આ વિડીઓ.
Website link:
જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઈ રીતે ટાળવી?
You fight for what you believe is right. You always protect your family, friends and beliefs. But sometimes instead of solving the problem, you end up complicating it, and you often clash with those around you.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
What is Justice?
You always try to avoid conflicts and issues. You think before you say or do anything. But often people take advantage of you or say a lot of bad things to you. And even if you want to, you can't stand up for yourself.
Just like every coin has two sides, every personality has good qualities with few shortcomings. This video will show us how to overcome those shortcomings.
Website link:
How to avoid a clash when someone insults you?
subscribe your email for our latest news and events